ધારણાંપારણાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધારણાંપારણાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    (શ્રાવણ મહિનામાં) એકાંતરે જમવાનું વ્રત.

મૂળ

सं. धारणा+पारणा