ધારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધારવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  માનવું.

 • 2

  ઇચ્છવું.

 • 3

  અટકળ કરવી.

 • 4

  નક્કી કરવું.

મૂળ

प्रा. धार, सं. धारय्