ધારા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધારા

સ્ત્રીલિંગ

  • 1

    પરંપરા; હાર.

  • 2

    પ્રવાહીની ધાર-શેડ.

  • 3

    વૃષ્ટિ.

મૂળ

सं.