ધારાગૃહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધારાગૃહ

નપુંસક લિંગ

  • 1

    ફુવારાની ધારાઓ છૂટે એવી સવડ ('શાવર-બાથ') વાળું નાવણિયું.

મૂળ

सं.