ધાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (બચ્ચાએ) સ્ત્રી કે માદાનું દૂધ પીવું.

મૂળ

सं. धे; प्रा. धय