ધીકતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધીકતું

વિશેષણ

  • 1

    ધગધગતું.

  • 2

    લાક્ષણિક જોશભેર ચાલતું; આબાદ.

મૂળ

'ધીકવું'નું વ૰ કૃ૰