ધીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધીર

વિશેષણ

 • 1

  ધૈર્યવાન; અડગ; નિશ્વયી.

 • 2

  ગંભીર; ઠરેલ.

સ્ત્રીલિંગ

 • 1

  ધીરજ.

 • 2

  ભરોસો; પતીજ.

ધીરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધીરું

વિશેષણ

 • 1

  ધીમું.

 • 2

  ધીર.

મૂળ

सं. धीर ઉપરથી

ધીરે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધીરે

અવ્યય

 • 1

  ધીમે ધીમે કે ધીરતાથી.