ધીરજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધીરજ

સ્ત્રીલિંગ

  • 1

    આકળું કે ઉતાવળું ન થવાનો ભાવ.

  • 2

    ધૈર્ય; હિંમત (ધીરજ ધરવી, ધીરજ પકડવી, ધીરજ રાખવી).

મૂળ

सं. धैर्य; प्रा. धिरिअ; धिज्ज