ધોખો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોખો

પુંલિંગ

 • 1

  રોષ.

 • 2

  નુકસાન.

 • 3

  ચિંતા.

 • 4

  દગો.

મૂળ

સર૰ हिं. धोखा