ધોધવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોધવો

પુંલિંગ

  • 1

    ઊંચેથી જોરથી પડતો પાણીનો પ્રવાહ.

મૂળ

રવાનુકારી; સર૰ म. धोधा,-त