ધોબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોબી

પુંલિંગ

  • 1

    કપડાં ધોવાનો ધંધો કરનારો.

મૂળ

'ધોવું' ઉપરથી; प्रा. धोवय; સર૰ हिं., म.