ધોરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોરણ

નપુંસક લિંગ

 • 1

  વલણ.

 • 2

  શાળાનો વર્ગ; શ્રેણી; કક્ષા.

 • 3

  પ્રમાણ; ધડો.

 • 4

  વહીવટ; પદ્ધતિ.

મૂળ

सं.