ધોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોરી

વિશેષણ

  • 1

    મુખ્ય; સરિયામ; મોટું.

પુંલિંગ

  • 1

    ધોરી બળદ.

  • 2

    દીકરો.

મૂળ

प्रा. धोरिय, सं. धुर्य