ધોલાઈભથ્થું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોલાઈભથ્થું

નપુંસક લિંગ

  • 1

    નોકર કર્મચારીને તેની વરદીનાં કપડાં ધોવા અંગે અપાતું ભથ્થું; 'વૉશિંગ ઍલાવન્સ'.