ધોળકું ધોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોળકું ધોળવું

  • 1

    સફળતા મેળવવી; ફાયદો કરવો.

  • 2

    [કટાક્ષમાં] નિષ્ફળ જવું; કશું પાર ન પડવું.