ધોળિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોળિયો

વિશેષણ

  • 1

    ધોળું; ધોળો (બળદ, કૂતરો વગેરે).

પુંલિંગ

  • 1

    ધોળું; ધોળો (બળદ, કૂતરો વગેરે).

  • 2

    નિર્ધન માણસ.