ધોળો હાથી બંધાવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોળો હાથી બંધાવવો

  • 1

    બહારથી આપ્યું કહેવાય પણ ખરી રીતે ખર્ચ કરી પાયમાલ થાય એવું સોંપવું.