ધોવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોવણ

નપુંસક લિંગ

  • 1

    ધો; ધોણ.

  • 2

    ધોવડામણ.

  • 3

    ધોવાની ક્રિયા.

મૂળ

सं. धावन, प्रा.