ધોસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોસો

પુંલિંગ

  • 1

    ધૂંસો; જાડો કામળો.

  • 2

    ઠૂંસો; મુક્કો.

મૂળ

સર૰ हिं. धौंसा, म. धोसा