નૈઋત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૈઋત

વિશેષણ

  • 1

    નેઋત્ય; પશ્ચિમ અને દક્ષિણ દિશા વચ્ચેનું.

સ્ત્રીલિંગ

  • 1

    નેઋત્ય; પશ્ચિમ અને દક્ષિણ દિશા વચ્ચેનું.

  • 2

    એ દિશા કે ખૂણો.