નકટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નકટું

વિશેષણ

  • 1

    નાક વિનાનું.

  • 2

    લાક્ષણિક બેશરમ.

મૂળ

જુઓ નાનકડું; સર૰ हिं. नाककटा; म. नकटा