નુક્તેચીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નુક્તેચીન

વિશેષણ

  • 1

    બીજાનાં છિદ્ર શોધનારું કે ટીકા કરતું.

મૂળ

अ. नुकतह + फा. चीन