નેકનામદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેકનામદાર

વિશેષણ

  • 1

    નેકી માટે પ્રખ્યાત; ભારે પ્રખ્યાત.

  • 2

    એક માનવાચક શબ્દ કે ઇલકાબ.