ગુજરાતી

માં નકરની 2 મુખ્ય વ્યાખ્યા છે: નકર1નકરું2

નકર1

ક્રિયાવિશેષણ

 • 1

  નહિ તો; નીકર.

ગુજરાતી

માં નકરની 2 મુખ્ય વ્યાખ્યા છે: નકર1નકરું2

નકરું2

વિશેષણ

 • 1

  નર્યું; સાવ.

 • 2

  [ન+કર ઉપરથી] મહેસૂલમાંથી મુક્ત.

 • 3

  જંજાળ કે લફરાં વિનાનું.

 • 4

  એકલું; અલગ; જુદું.

મૂળ

સર૰ दे. णवर