ગુજરાતી

માં નકલની 3 મુખ્ય વ્યાખ્યા છે: નકુલ1નકલ2નકલ3

નકુલ1

પુંલિંગ

 • 1

  નોળિયો.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  સૌથી નાનો પાંડવ.

મૂળ

सं.

ગુજરાતી

માં નકલની 3 મુખ્ય વ્યાખ્યા છે: નકુલ1નકલ2નકલ3

નકલ2

સ્ત્રીલિંગ

 • 1

  મૂળ ઉપરથી ઉતારેલું બીજું લખાણ.

 • 2

  અનુકરણ.

 • 3

  જોડી કાઢેલી વાર્તા.

મૂળ

अ. नक्ल

ગુજરાતી

માં નકલની 3 મુખ્ય વ્યાખ્યા છે: નકુલ1નકલ2નકલ3

નકલ3

સ્ત્રીલિંગ

 • 1

  ઊંટની નાથ.

મૂળ

સર૰ हिं. नकेल; म. नकील