નકાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નકાબ

પુંલિંગ

  • 1

    મોં પર ઘૂંઘટ તરીકે નંખાતું બારીક વસ્ત્ર (જેવું કે, મુસ્લિમ સ્ત્રીઓમાં).

મૂળ

अ.