ગુજરાતી

માં નકારની 2 મુખ્ય વ્યાખ્યા છે: નકાર1નકારું2

નકાર1

પુંલિંગ

 • 1

  ન અક્ષર કે ઉચ્ચાર.

 • 2

  ના.

ગુજરાતી

માં નકારની 2 મુખ્ય વ્યાખ્યા છે: નકાર1નકારું2

નકારું2

વિશેષણ

 • 1

  નઠારું.

 • 2

  જિદ્દી.

મૂળ

फा. नाकारह्; हिं. नकारा