નકાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નકાસ

પુંલિંગ

  • 1

    કસાઈવાડો.

  • 2

    ફાંસી દેવાની જગા.

મૂળ

अ. नख्खास