નખલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નખલિયું

નપુંસક લિંગ

  • 1

    સ્ત્રીઓનું કાનનું એક ઘરેણું; નખલી.

મૂળ

'નખ' ઉપરથી