નખિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નખિયું

નપુંસક લિંગ

  • 1

    નખ કાપવાનું એક ઓજાર.

  • 2

    નસ ઉતારેલી એક શિંગ.

  • 3

    નખનો ઉઝરડો.

મૂળ

'નખ' ઉપરથી