નખોદિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નખોદિયું

વિશેષણ

  • 1

    વિનાશકારક.

  • 2

    વાંઝિયું.

નપુંસક લિંગ

  • 1

    નિર્વંશ થયેલાનું ધન.