નૅગેટિવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૅગેટિવ

વિશેષણ

  • 1

    નકારાત્મક.

મૂળ

इं.

નૅગેટિવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૅગેટિવ

સ્ત્રીલિંગ

  • 1

    ફોટોગ્રાફીમાં જેના પર મૂળ વસ્તુની ઊલટી આકૃતિ ઝિલાય છે તે કાચની પ્લેટ કે કચકડાની પટ્ટી.