નગદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નગદ

વિશેષણ

  • 1

    રોકડું.

  • 2

    કીમતી.

  • 3

    ભારે; સંગીન.

મૂળ

अ. नकद