નૈગમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૈગમ

પુંલિંગ

 • 1

  વાણિયો; વેપારી.

 • 2

  વેદ સમજાવનાર.

 • 3

  નાગરિક.

 • 4

  ઉપાય.

 • 5

  ઉપનિષદ.

મૂળ

सं.