નઘોરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નઘોરું

વિશેષણ

  • 1

    નગણું; નગરું; નગણું; નઘોરું.

  • 2

    બેશરમ.

  • 3

    [ન+ગુરુ] ગુરુ વિનાનું; ગુણ-ઉપકાર ભૂલી જનાર; કૃતઘ્ન.