નેજું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેજું

નપુંસક લિંગ

  • 1

    વાવટો; નિશાન.

  • 2

    બરછી.

  • 3

    ભાલો.

મૂળ

फा.