નજર ફેરવી જોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નજર ફેરવી જોવું

  • 1

    નજર (આખા ઉપર) નાંખવી; જેથી ઉપર ઉપરથી સામાન્ય રીતે શું છે તે ખ્યાલમાં આવે; ઉપર ઉપરથી જોઈ લેવું.