નેત્રપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેત્રપટ

પુંલિંગ

  • 1

    આંખનો અંદરનો પડદો, જ્યાં પ્રકાશનું કિરણ પડે છે; 'રેટીના'.