નથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નથી

અકર્મક ક્રિયાપદ​

  • 1

    છે નહિ (સર્વ પુરુષ અને વચનમાં 'છે'નું નકારવાચક રૂપ).

મૂળ

सं. नास्ति, प्रा. णत्थि