ગુજરાતી

માં નદની 3 મુખ્ય વ્યાખ્યા છે: નદ1નંદ2નંદ3

નદ1

પુંલિંગ

 • 1

  મોટી નદી.

મૂળ

सं.

ગુજરાતી

માં નદની 3 મુખ્ય વ્યાખ્યા છે: નદ1નંદ2નંદ3

નંદ2

પુંલિંગ

 • 1

  +વાણિયો.

 • 2

  દીકરો.

  જુઓ નંદન

મૂળ

प्रा. એક જાણીતા વાણિયાનું વિશેષ નામ

ગુજરાતી

માં નદની 3 મુખ્ય વ્યાખ્યા છે: નદ1નંદ2નંદ3

નંદ3

પુંલિંગ

 • 1

  આનંદ.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  કૃષ્ણને ઉછેરનાર ગોકુલનો મુખી.

 • 2

  મગધનો એક પ્રાચીન રાજવંશ.

 • 3

  સંગીતનો એક અલંકાર.

મૂળ

सं.