નદાવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

નદાવા

અવ્યય

  • 1

    હવે હક્ક-દાવો ન રહ્યો એ રીતે.

મૂળ

ન+દાવો