ગુજરાતી

માં નદીની 2 મુખ્ય વ્યાખ્યા છે: નદી1નંદી2

નદી1

સ્ત્રીલિંગ

  • 1

    પર્વત કે સરોવરમાંથી વહેતો મોટો કુદરતી જલપ્રવાહ; સરિતા.

મૂળ

सं.

ગુજરાતી

માં નદીની 2 મુખ્ય વ્યાખ્યા છે: નદી1નંદી2

નંદી2

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શિવનો પોઠિયો.

મૂળ

सं.