નદીવ્યાઘ્રન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

નદીવ્યાઘ્રન્યાય

પુંલિંગ

  • 1

    આમ જાય તો નદીમાં ડૂબી મરે અને બીજી બાજુ જાય તો વાઘના પંજામાં સપડાય તેવો ન્યાય (બંને રીતે છૂટકો ન મળે તેવી આપત્તિની સ્થિતિ).