નધક્કું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નધક્કું

વિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ધાક વગરનું; નિરંકુશ.

મૂળ

ન+ધાક