નધડકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નધડકું

વિશેષણ

  • 1

    નીડર; સાહસિક.

  • 2

    ઉદ્ધત.

મૂળ

ન+ધડક