નન્નુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નન્નુ

નપુંસક લિંગ

  • 1

    નકાર.

મૂળ

'ન' ઉપરથી; સર૰ म. नन्ना

નન્નું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નન્નું

નપુંસક લિંગ

  • 1

    +નકાર.