નનામું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નનામું

વિશેષણ

  • 1

    નામ વિનાનું.

  • 2

    લખનારની સહી વિનાનું.

મૂળ

ન+નામ