નપાણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નપાણિયું

વિશેષણ

  • 1

    પાણી વિનાનું; નિર્જલ.

  • 2

    પાણી પાયા વિના ઊછરેલું.

  • 3

    લાક્ષણિક શહૂર વિનાનું.

મૂળ

ન+પાણી