નપાતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નપાતર

વિશેષણ

  • 1

    નાલાયક; નીચ; હીણું.

મૂળ

सं., न.+पात्र