નફો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નફો

પુંલિંગ

  • 1

    કમાણી; લાભ; ફાયદો.

મૂળ

अ. नफअ

નેફો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેફો

પુંલિંગ

  • 1

    જેમાં નાડું ઘાલવામાં આવે છે તે ચણિયા કે સુરવાલની ખોલ.

મૂળ

फा.